Billboard ad 1150*250

ટંકારા : ભાજપ આગેવાને પોતે રસી લીધી, અન્ય ૧૦ યુવાનોને પણ રસી મુકાવવા પ્રેરણા આપી

0 213

કોરોના સામે રક્ષણ આપતી કોરોના વેક્સીન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ટંકારા ભાજપ આગેવાને પોતે તો રસી મુકાવી હતી અન્ય ૧૦ નાગરિકોને પણ રસી મુકાવવા સાથે લઇ જઈને પ્રેરણા પૂરી પાડી હતી
ટંકારા તાલુકા ભાજપ આગેવાન ભાવિન સેજપાલ વેક્સીન લેવા ગયા ત્યારે અન્ય ૧૦ લોકોને સાથે લઇ ગયા હતા કોરોના વેક્સીન અંગે અનેક અફવાઓ અને ફેક મેસેજને પગલે લોકોમાં અસમંજસની સ્થિતિ જોવા મળે છે ત્યારે ભાજપ આગેવાને પોતે તો રસી મુકાવી હોય અન્ય ૧૦ નાગરિકોને સાથે લઇ જઈને રસી લેવા પ્રેરણા આપી હતી તેમજ રસી સુરક્ષિત હોવાનું જણાવીને તમામ લોકોએ રસી મુકાવવી જોઈએ તેવી અપીલ કરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat