Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારા ભાજપ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

પંડિત દિન દયાલ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે ટંકારા તાલુકા ભાજપ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું

ટંકારા તાલુકા ભાજપ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો જે પ્રસંગે ભૂલકાઓને નાસ્તાનું વિતરણ કરાયું હતું જેમાં ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા, તાલુકા ભાજપ અગ્રણી પ્રભુભાઈ કામરીયા, જીલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા, મહામંત્રી રૂપસિંહ ઝાલા, ગણેશભાઈ નમેરા, દિનેશભાઈ વાંધરીયા, યુવા મોરચામાંથી મયુર પેપર હસુભાઈ દુબરીયા, નિલેશ પટણી અને દેવરાજ સંઘાણી હાજર રહ્યા હતા

Comments
Loading...
WhatsApp chat