ટંકારાના બંગાવડી ડેમમાંથી પાણી આપવા મંત્રી નાનુભાઈ વાનાણી ને રજૂઆત કરવામાં આવી

ટંકારાના બંગાવડી ડેમ માથી પાઇપલાઇન મારફત પાણી આપવા માટે આજે ટંકારાના અગ્રણી અરવિંદ બારૈયા , મનસુખ દેત્રોજા, અરવિંદ મેંદપરા , જીતેન્દ્ર પટેલ , ભગવાનજી પટેલ , ચેતનભાઈ એરવાડિયા,સહિતના આગેવનો મંત્રી નાનુભાઈ વાનાણી ને મળી ને રજૂઆત કરી હતી કે ટંકારા ના બંગાવડી, દેવળિયા અને ઓટાળા ગામનો લગભગ ૨૭૦ હેક્ટર જમીન પાણી હોવા છતાં મુશ્કેલીનો સામનો કરી રહી છે તો આના હાલ યોગ્ય નિકાલ માટે ખેડૂતોની મંડળી રચવાની મજુરી આપવી અને પાઈપ લાઈન દ્વારા પાણી લેવાની છૂટ આપવી જોઈએ જે બાબતે મંત્રી હકારત્મક વલણ અપનાવ્યું હોવનું આગેવનો દ્વારા જાણવામાં આવ્યું છે

Comments
Loading...
WhatsApp chat