

રાજ્યભરના ૧૧,૮૦૦ તલાટી કમ મંત્રી પડતર પ્રશ્નોને લઈને લડત ચલાવી રહ્યા છે જેમાં આજે મોરબી જીલ્લાના તલાટી કમ મંત્રી એક દિવસના માસ સીએલ પર ઉતરીને ધરણા કર્યા હતા
રાજ્યભરના તલાટી કમ મંત્રી વિવિધ માંગ સાથે સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે જેમાં જેમાં આજે મોરબી જીલ્લાના તલાટીમંત્રીઓએ તમામ પાંચ તાલુકા પંચાયતમાં વિરોધ નોંધાવ્યો હતો તમામ તલાટી કમ મંત્રી આજે એક દિવસની માસ સીએલ પર ઉતર્યા હતા અને તાલુકા પંચાયત કચેરીએ ધરણા કર્યા હતા તેમજ આગામી દિવસોમાં રાજ્યના તમામ તલાટી કમ મંત્રી ગાંધીનગર એક દિવસના ધરણા કાર્યક્રમમાં જોડાશે તેમજ