


મોરબીમાં ધણા વર્ષોથી પ્રવિત્ર મહોરમના પરંપરાગત તાજીયાના જુલુસ કાઢવામાં આવે છે.દરવર્ષની જેમાં આ વર્ષે પણ મોરબી શહેરમાં તાજીયાના જુલુસ કાઢવામાં આવશે તથા આજ રાત્રીના રોજ તાજીયાના જુલુસ કાઢવામાં આવશે જે શહેરના મુખ્ય માર્ગો પર ફરશે.તેમજ મોરબીના દરબાર ગઢ,ગ્રીનચોક અને નાની બજાર વિસ્તારમાં લોકો તાજીયાનું સ્વાગત કરીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડશે.

