માળિયાના જશાપર ગામે માતાની પુણ્યતિથી નિમિતે સ્વાઇન ફ્લુ પ્રતિરોધક દવાનું ની:શુલ્ક વિતરણ કરાયું

સ્વ.વિજયાબેન છગનગીરીના સ્મ્નાર્થે આરોગ્ય ભારતી મોરબી અને પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા માળીયા તાલુકાના જશાપર ગામે તથા મોટી બરાર ગામે સ્વાઇન ફ્લુ સામે રક્ષણ આપતી હોમિયોપેથીક દવાનું ની:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat