



હળવદતાલુકાના નવાઇસનપુરગામે વર્તમાન સમયમાં સ્વાઇન ફુલનો કહેર ચારે બાજુ વર્તાઈ રહ્યો છે જેમાં સમય વીતી રહ્યો છે તેમ તેમ રોગચાળો વધી રહ્યો છે ત્યારે આગમચેતીના ભાગરૂપે આજ રોજ હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે સિદ્ધનાથ યુવા મંડળ નવાઇસનપુર દ્રારા સ્વામીનારાયણ મંદિર સામે અમૃતમય ઉકાળાનું પાન કર્યું હતું ત્યારે નાના ભુલકાવો સહિત 3 હજાર લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો. આયોજન માં નવા ઇસનપુરના આગેવાન હાજર રહીયા હતા.

