Billboard ad 1150*250

મોરબીમાં દશેરા નિમિતે શુદ્ધ ઘીની મીઠાઈનું રાહતદરે વિતરણ કરાશે

0 156
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા દશેરા નિમિતે શુદ્ધ ઘીના સફેદ સાટા, કેસરી સાટા અને શુદ્ધ ઘીનો કાજુ મેસુબ બોક્સ પેકિંગમાં જાહેર જનતાના લાભાર્થે રાહતદરે વિતરણ કરવામાં આવશે.

        વેપારી મિત્ર મંડળ મોરબી દ્વારા તા. રાહતદરે મીઠાઈ વિતરણનો લાભ મેળવવા માટે તા. ૨૮-૯ થી ૦૨-૧૦ સુધી બુકિંગ કરવામાં આવશે અને બુકિંગ માટે ઠા.દલીચંદ જેરામભાઈ, પરાબજાર મોરબી, ચંદન કિરાણા સ્ટોર્સ સામાકાંઠે કુળદેવી પાન પાસે અને જયવિન પ્રોવિઝન સ્ટોર ગ્રીન ચોક મોરબી ખાતે નામ નોંધાવવા જણાવ્યું છે તા. ૦૬ ને રવિવારના રોજ બપોરે ૧૨ થી 3 કલાક દરમિયાન લોહાણા મહાજન વાડી, સુધારા શેરી, મોરબી ખાતે મીઠાઈ વિતરણ કરવામાં આવશે તેમ વેપારી મિત્ર મંડળ મોરબીની યાદીમાં જણાવ્યું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat