Billboard ad 1150*250

મોરબી રોટરી ક્લબના હોદેદારોનો શપથગ્રહણ સમારોહ યોજાયો

0 106
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        રોટરી ક્લબ મોરબીના વર્ષ ૨૦૧૯-૨૦ ના પ્રમુખ રોટે. રૂપેશ પરમાર (કવિ જલરૂપ) અને તેની ટીમનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો

        જે સમારોહમાં નવા વર્ષના હોદેદારોમાં પ્રેસિડેન્ટ તરીકે રૂપેશ પરમાર, સેક્રેટરી અબ્બાસ લાકડાવાલા, ટ્રેઝરર હરીશભાઈ શેઠ, અને ભૂતપૂર્વ પ્રમુખ રશેષભાઈ મહેતા તેમજ વાઈઝ પ્રેસિડેન્ટ તરીકે ભાવેશભાઈ પારેખ, જોઈન્ટ સેક્રેટરી તરીકે રફીકભાઈ ચારણીયા અને સાર્જન્ટ યશવંતભાઈ પરમારે તેમજ સુરેશ ગોસ્વામી, ભુપતભાઈ જારીયા, ગીતાબેન દોશી, નીલાબેન છ્નીયારા, ભરતભાઈ કાનાબાર શપથ લીધા હતા  

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat