



અત્યારે સમગ્ર ગુજરાતમાં સ્વાઈન ફલૂ જેવા ભયાનક રોગે જે રીતે ભરડો લીધો છે રાજ્ય નો આરોગ્ય વિભાગ તેની સામે પ્રજા ને રક્ષણ અપવા પ્રયાસો કરી રહ્યું છે તો સાથે સાથે સેવાભાવી સંસ્થાઓ પણ આ રોગ થી લોકો ને બચવા પ્રયાસ કરી રહી છે જેના ભાગ રૂપે મોરબી નું વડવાળા યુવા સંગઠન દ્વારા તારીખ 20 થી તારીખ 5 સુધી વિનામુલ્યે વાઘપરા ના નાકે સવારે 7 થી 9 અને સાંજે 6 થી 8 સુધી ઉકાળો વિતરણ કરવમાં આવી રહ્યો છે જેમાં આ સંગઠન ઉકાળા માટે રામભાઈ રબારી સહયોગ આપી રહ્યા છે

