



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મોરબીના દરબાર ગઢ નજીક આવેલ સ્વામીનારાયણ મંદિર (બહેનો) ના મંદિર ખાતે ભવ્ય કલાત્મક હિંડોળા ઉત્સવના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે
શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે હિંડોળાનું ઉદ્ઘાટન મંદિરમાં રહેતા સાંખ્ય યોગી માતાઓ દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું છે અને ભવ્ય કલાત્મક હિડોળા દર્શન ભક્તોના દર્શન અને કલ્યાણ માટે ખુલ્લા મુકવામાં આવેલ છે જે દર્શનનો તા. ૧૭ સુધી દરરોજ સાંજે ૪ થી ૮ કલાક સુધી લાભ લઇ શકાશે



