Billboard ad 1150*250

મોરબીમાં સ્વામી વિવેકાનંદજી પરિવ્રાજકની અમૃતવાણી કાર્યક્રમ

0 68
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        આર્ય સમાજ પરિવાર મોરબી દ્વારા ભારત વર્ષનું ભ્રમણ કરતા પૂજ્ય સ્વામી વિવેકાનંદજી પરિવ્રાજકની સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન તા. ૧૪ ના રોજ અમૃતવાણી કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં તા. ૧૪ ને બુધવારે સવારે ૦૮ : ૧૫ કલાકે સાર્થક વિધાલય મોરબી-૨ ખાતે પૂજ્ય સ્વામી વિવેકાનંદજી પરિવ્રાજક-રોજડની અમૃતવાણી કાર્યક્રમ યોજાશે તેમજ તા. ૧૪ ના રોજ રાત્રીના ૦૯ થી ૧૦ : ૧૫ કલાકે આર્ય સમાજ મંદિર, લખધીરવાસ મોરબી ખાતે કાર્યક્રમ યોજાશે તે ઉપરાંત તા. ૧૫ ના રોજ સવારે ૦૯ : ૧૫ કલાકથી શ્રાવણી ઉપાકર્મ જનોઈ બદલવા તથા નવી જનોઈ ધારણ કરવામાં આવશે જેનો લાભ લેવા આર્ય સમાજ મોરબીની યાદીમાં જણાવ્યું છે  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat