Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની કાપડ બજારમાં રાત્રીના અંધકારમાં શકમંદ ઇસમ ઝડપાયો

 

મોરબી શહેરની કાપડ બજારમાં રાત્રીના અંધકારમાં કોઈ ગુન્હો કરવાના ઈરાદે ઘૂમતા શંકાસ્પદ ઈસમને પોલીસે ઝડપી લીધો છે

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન કાપડ બજારમાં આરોપી મકબુલ રજાક ચાનીયા (ઉ.વ.૨૧) રહે મકરાણીવાસ મોરબી વાળો ઇસમ રાત્રીના અંધારામાં મિલકત વિરોધી ગુન્હો કરવાના ઈરાદે મળી આવ્યો હોય પોલીસે આરોપીને ઝડપી લઈને જીપી એક્ટની કલમ 122 સી મુજબ કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat