Billboard ad 1150*250

મોરબીના સો ઓરડી વિસ્તારમાં ગણેશ મહોત્સવમાં સર્જીકલ સ્ટ્રાઈક પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર

0 57
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        હાલ ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે ત્યારે સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં જય વેલનાથ ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે જોકે ગણપતિ મહોત્સવ આયોજન સાથે સર્જીકલ સ્ટ્રાઈકની થીમ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે

        જય વેલનાથ ગ્રુપ દ્વારા ચુંવાળીયા કોળી સમાજની બોડીંગ સો ઓરડી ખાતે ૭ મો ગણેશ ઉત્સવનું આયોજન કરાયું છે જે ગણેશ મહોત્સવ સાથે દેશના બહાદુર જવાનોએ કરેલી સર્જીકલ સ્ટ્રાઈકનો પ્રોજેક્ટ પણ મુકવામાં આવ્યો છે જેથી ભક્તિ અને આરતી પૂજન માટે આવતા ભક્તોમાં દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળે છે અને ગણેશ પૂજન સાથે સર્જીકલ સ્ટ્રાઈકનો પ્રોજેક્ટ પણ ભક્તોને આકર્ષિત કરે છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat