Billboard ad 1150*250

ભારત વિકાસ પરિષદ દ્વારા આગામી રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

0 251
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        ભારત વિકાસ પરિષદ મોરબી તથા મકવાણા વિનોદભાઈ પરબતભાઈ દ્વારા સ્વ. નીરજના સ્મરણાર્થે ત્રિવિધ પ્રકલ્પો નીરજ સરોવરનું ખાતમુર્હત, બ્લડ ડોનેશન કેમ્પ અને નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

        ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સ્વ. નીરજ વિનોદભાઈ મકવાણાના સ્મરણાર્થે તા. ૧૩ ને રવિવારના રોજ સવારે ૯ થી બપોરે ૧૨ : ૩૦ કલાકે મેઘપર પ્રાથમિક શાળા, તા. માળિયા ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે જેમાં બીપી, ડાયાબીટીસ, હૃદયરોગ, સ્ત્રી રોગ, બાળકોના રોગ, ચામડીના રોગ અને હાડકા તેમજ સાંધાના રોગોના નિશુલ્ક નિદાન અને સારવાર આપવામાં આવશે

        તે ઉપરાંત નીરજ સરોવરનું ખાતમુર્હત વવાણીયા ધામના મહંત જગન્નાથજી બાપુના હસ્તે કરવામાં આવશે સર્વરોગ નિદાન કેમ્પનો દર્દીઓએ લાભ લેવા સંસ્થા પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી હરેશભાઈ બોપલીયા, પ્રોજેક્ટ ચેરમેન ડો. જયેશભાઈ પનારા અને આસી. પ્રોજેક્ટ ચેરમેન અશ્વિનભાઈ આહીર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat