

માળિયા તાલુકાના સુલતાનપુર ગામે પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવામાં આવ્યો હતો.જેમાં કે.પી.સિહ નાયબ કાર્યપાલ ઈજનેર મોરબી અને ગામના સરપંચ શ્રી વીડની ભાવેશ ભાઈ તથા રતિભાઈ ,રમેશભાઈ ,બાબુભાઈ ,ચંદુભાઈ એ શાળા પ્રવેશ ઉત્સવ માં હાજરી આપી હતી.તેમજ વિધાર્થી દ્રારા બેટી બચાવો ,પાણી બચાવો, ભણતર ,સ્વચ્છતા વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું.અંતે કે.પી.સિંહ અને સરપંચ ભાવેશભાઈએ શાળામાં વ્રુક્ષારોપણ કર્યું.