Billboard ad 1150*250

સુખડીયા સમાજ દ્વારા મોરબીના દયાબેન મહીપતભાઈ રાઠોડને નારી રત્ન પુરસ્કાર એનાયત

0 73
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

ગુજરાતમાંથી ૧૫ નારી રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. જેમાંથી મોરબીની એક મહિલાને નારી રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.

શ્રી કાઠીયાવાડી દશાશ્રીમાળી સુખડીયા સમાજ અમદાવાદ દ્વારા આયોજિત સમારોહમાં દયાબેન મહિપતલાલ સુખડિયાને ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટના કિશોરભાઈ શેઠ અને સ્માર્ટ સુખડિયા એપના નીતીનભાઇ માંડલિયાના હાથે આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ તેમને અમદાવાદમાં સુખડીયા સમાજના નારી રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. દયાબેન મફતલાલ સુખડિયા સંજય કેટર્સવાળા સંજયભાઈના માતા છે. આમ નારી રત્ન એવોર્ડ મોરબીમાંથી દયાબેન મહિપત લાલ સુખડિયાને મળતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ તેમને મોરબી નું નામ રોશન કર્યું છે અને નારી રત્ન પુરસ્કાર મેળવીને મોરબીનું ગૌરવ વધાર્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat