

વાંકાનેર કૉળી સમાજ યુવા આગેવાન સુખદેવભાઇ ડાભી ની મૉરબી જીલ્લા યુથ કૉગ્રેશ ના મંત્રી તરીકે નીમણૂંક થતા વાંકાનેર કૉંગ્રેસ પરીવાર તેમજ વાંકાનેર કૉળી સમાજ ખુશી ની લહેર તેમજ વાંકાનેર ધારાસભ્ય મહમદ જાવેદ પીરઝાદા ,નવઘણભાઇ મેધાણી ,રાજુભાઈ માલકીયા, આબીદભાઇ ગઢવાળા,સકીલભાઇ પીરઝાદા અશ્ર્વિનભાઇ મેઘાણી જગદિશભાઇ કૉબીયા સહીત ના આગેવાનો નીમણૂંક ને આવકારે છે