Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદના રણ વિસ્તારમાં સગર્ભા બહેનોને સુખડીનું વિતરણ કરાયું

 

હળવદ તાલુકા સીડીપીઓ મમતાબેન, અગરિયા હિત રક્ષક મંચના મારૂતસિંહ બારૈયા અને ટીકર ગામના આંગણવાડી વર્કર્સ દ્વારા હળવદ તાલુકાના રણ વિસ્તારમાં અગરિયાઓના બાળકો, કિશોરીઓ, ધાત્રી બહેનો અને સગર્ભા બહેનોને સુખડી તેમજ ટી.એચ.આર વિતરણ કરાયું હતું

જે કાર્યક્રમમાં હળવદ તાલુકાના અગરિયા પરિવારોના ૦ થી ૧૩ વર્ષના ૬૦ બાળકોને સુખડી વિતરણ કરી હતી તેમજ ૪૦ કિશોરીઓને T.H.R, ૨૦ ધાત્રી બહેનો અને ૧૦ સગર્ભા બહેનોને ટી એચ આર વિતરણ કરાયું હતું

Comments
Loading...
WhatsApp chat