


સુજલામ સુફલાફ જળ અભિયાન યોજનાનો સમાપન સમારોહ કાયેક્રમ હળવદ ખાતે સામતસર તળાવ કાઠે યોજાયો હતો.સાથે સાથે હળવદ મા ૧૦૮ યજમાન એ પજૅન્ય યજ્ઞ નુ આયોજન કરાયું હતું અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સુજલામ સુફલાફ જળ અભિયાન સમાપન કાયેક્રમ નુ આયોજન કરાયું હતું જેમાં મોરબી જિલ્લા ના હળવદ ના સામતસર તળાવ કાઠે તળાવ ઉંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ગુરૂવારે જિલ્લા કલેકટર અને મામલતદારે તાલુકા પંચાયત દ્વારા અને હળવદ નગરપાલિકા ના સહયોગથી સમાપન સમારોહ આયોજન કરવામાં આવ્યું છે જેમાં હળવદ અને મોરબી જિલ્લા ના ૧૦૮ યજમાન એ શરણેશ્વર મદિર ખાતે પજૅન્ય યજ્ઞ નુ આયોજન કરી ને આહૂતિ આપી હતી અને વરસાદ ના પધરામણા માટે સમુહ મા સંકલ્પ કર્યો હતો તેમજ પજ્ઞ બાદ તમામ યજમાન એ સિદ્ધ કરેલ જળ ને સામતસર તળાવ મા પધારમા કયો હતા અને પાલિકા દ્વારા તળાવ ઉડો ઉતારેલ તે વરસાદ થી ઝડપી થી ભરાઈ જાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આપ્રસગે સ્વણિંમ ગુજરાત ના અઘ્યક્ષ આઈ. કે જાડેજા એ પ્રાસંગિક પ્રવચનો આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ને તળાવ ચેક ડેમ. ઉડા ઉતારી ને ચોમાસા મા વરસાદ પાણીનો સંગ્રહ થાય અને પશુઓ અને ખેડૂતો ઓને ચોમાસા બાદ પાણી ની કટોકટી ના સજાઈ તે માટે સરકાર દ્વારા એકશન પ્લાન તૈયાર કયો છે તેમ જણાવેલ હતુ
આ પ્રસંગે યાત્રા ધામ ના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધુવ, નગરપાલિકાના પ્રમુખ હિનાબેન રાવલ . શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ. મોરબી જિલ્લા કલેક્ટર આર, જે, માકડીયા,જીલ્લા વિકાસ અધિકારી એસ, એમ, ખટાણા, જીલ્લા પોલીસવડા જયપાલસિહ રાઠોડ, જી, ભાજપ, પ્રમુખ રધુભાઈ ગડારા,મોરબી પ્રભારી સચિવ મોના ખંધાર, ચખાડવા ના મહંત દયાગિરી બાપુ, નાયબ કલેકટર ખાચર બિપિન ભાઈ દવે .રજનીભાઈસંઘાણી .ધનશ્યામભાઈ ગોહિલ. વલલ્બ ભાઈ પટેલ. રણછોડભાઈ પટેલ, દેવિકાબેન, હીનાબેન મહેતા, જિલ્લા વહીવટી તંત્ર અને મામલતદાર . તાલુકા પંચાયત સ્ટાફ. નગરપાલિકા સહીત નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

