Billboard ad 1150*250

મોરબીમાં રિક્ષાચાલકનો ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

0 297
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી બાયપાસ ટોલનાકા પાસે રિક્ષાની એંગલમાં દોરડું બાંધીને રીક્ષા ચાલકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ  મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સુમરા સોસાયટીમાં રહેતા અને રીક્ષા ડ્રાઈવિગનો વ્યવસાય કરતા રહીમભાઈ આદમભાઈ સુમરા ઉ.વ.40 નામના રીક્ષા ચાલકે ગઈકાલે બાયપાસ ટોલનાકા પાસે પોતાની રિક્ષાના એંગલમાં દોરડું બાંધીને કોઈ કારણસોર ગળેફાંસો ખાઈ લીધો હતો. બાદમાં આ રીક્ષા ચાલકને હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat