Billboard ad 1150*250

વાંકાનેર નજીક ફેકટરીમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

0 135
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વાંકાનેરના ઢુવા ચોકડી પાસે આવેલ સેનેટેક સેનેટરી વેર્સ ફેકટરીમાં કામ કરતા રાજકુમારીદેવી રાહુલકુમાર હિંદુ (ઉ.વ.૨૫) નામની પરિણીતાએ કારખાનાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે મૃતક પરિણીતાનો લગ્નગાળો પાંચ વર્ષનો હોય અને સંતાનમાં ત્રણ વર્ષનો દીકરો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે બનાવની નોંધ કરી વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat