


મોરબી નજીકની સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતા શ્રમિક યુવાને કોઈ કારણોસર પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે
મૂળ બનાસકાંઠાના રહેવાસી અને હાલ મોરબી નજીકના ઓસીસ કારખાનામાં રહીને મજુરી કરતા ભગવાન ભીમા અજાણા રબારી (ઉવ ૩૫) વાળાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે