Billboard ad 1150*250

કરાઓકે કલબ મોરબી દ્વારા કરાઓકે નાઈટ 2019નું સફળ આયોજન

0 63
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

➡ગઈ કાલે તા.28.9.19 શનિવારના રોજ કરાઓકે કલબ મોરબી દ્વારા પ્રથમ કાર્યક્રમનું સફળ આયોજન થયું.

➡ કરાઓકે નાઈટ 2019 ના નામથી યોજાયેલ આ કાર્યક્રમ 3 કલાક ચાલેલ અને તેમાં વિદ્યાર્થીઓથી  લઈને ડોકટર્સ,ઉદ્યોગપતિઓ, શિક્ષકો , શાળા સંચાલકો સહિત કુલ 25 જેટલા વ્યક્તિઓએ કરાઓકે ટ્રેક પર હિન્દી ફિલ્મી ગીતોથી સાંજને સંગીતમય બનાવી હતી

➡પત્રકારો ઉપરાંત 200 જેટલા વ્યક્તિઓ આ કાર્યક્રમને માણવા પહોચ્યા હતા અને ગાયકોને પ્રોત્સાહિત કર્યા હતા

Post ad 2

➡સાર્થક વિદ્યામંદિર અને પી.જી.પટેલ કોલેજના સંચાલકો દ્વારા સ્થપાયેલ આ કલબના આ પ્રથમ કાર્યક્રમનું સફળ સંચાલન નીરવ માનસેતાએ કર્યું હતું.

➡ ગાવાનો શોખ ધરાવતા તેમજ ગાયન શીખવા માટે  સંગીત પ્રેમીઓમાટે શ્રેષ્ઠ મોકો પૂરો પાડતા આ આયોજનને સફળ બનાવવા માટે મોરબીના પ્રસિધ્ધ ગાયકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

➡હાજર રહેલા સંગીત પ્રેમીઓએ કલબના સભ્યોનો આભાર અને અભિનંદન વ્યક્ત કર્યો હતો.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat