રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

 

મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે મોરબીમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.aa તકે રાજપૂત કરણી સેનાના જીલ્લા અને શહેરના તમામ હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

 

 

રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા ની આગેવાની મુજબ મોરબી ખાતે મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે મહારાણા પ્રતાપની પ્રતિમા સમક્ષ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. આ તકે મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી શક્તિસિંહ જાડેજા,જિલ્લા ઉપપ્રમુખ શક્તિસિંહ જાડેજા (પીલુડી ), જિલ્લા મંત્રી મયુરસિંહ જાડેજા, જિલ્લા કારોબારી દિલીપસિંહ ઝાલા. શહેર મહામંત્રી હર્ષરાજસિંહ જાડેજા, શહેર સહમંત્રી યોગીરાજસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, સંદીપસિંહ જાડેજા ઓમદેવસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા

Comments
Loading...
WhatsApp chat