અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખામા અભ્યાસ વગઁ યોજાયો

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જગત મા છેલ્લા 68 વર્ષ થી કાર્યરત છે . શૈક્ષણીક તેમજ રાષ્ટ્ર્ હિત કાર્યો માટે અગ્રેસર રહી પુરા ભારત ભર મા કામ કરતુ વિશ્ર્વ નુ સૌથી મોટુ વિદ્યાર્થી સંગઠન છે. પુરા ભારત ભર મા 4500 થી વધુ સ્થાનો પર દેશ ના દરેક જીલ્લા કેન્દ્રો પર અને દેશ ની દરેક યુનિવર્સીટી મા ABVP સક્રીય છે.

વિદ્યાર્થી મા રહેલી રાષ્ટ્ર્ ભાવના , મૌલિક શક્તિ બહાર લાવવા માટે અને તેમના સર્વાગીં વિકાસ થાય તે હેતુ થી વર્ષ દરમિયાન વિવિધ પ્રકાર ના કાર્યક્રમ નુ આયોજન કરતુ હોય છે. દરેક નવા અભ્યાસ સત્ર ની શરુઆત મા ABVP દ્વારા દરેક શાખા મા કાર્યકર્તા ના પ્રશીક્ષણ માટે અભ્યાસ વર્ગ યોજવામા આવે છે. જેમાં આજ રોજ શિશુ મંદિર મોરબી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખામા અભ્યાસ વગઁ યોજાઈ ગયો.જેમા ABVP ની સૈધ્ધાંતિક ભૂમિકા , આદર્શ શાખા , આંદોલન , જ્ઞાન , ચારિત્ર્ય , એકતા , પરિસર પ્રભાવ , કાર્યક્રમ થી કાર્યકર્તા પ્રાપ્તિ અને તેમનો વિકાસ , સંપર્ક , પ્રવાસ બેઠક અને નિર્ણય પ્રક્રિયા , ABVP ની વિશિષ્ટ કાર્ય પધ્ધતિ વગેરે વિષય કાર્યકર્તા સમક્ષ મુકવામા આવ્યા હતા. જેથી કાર્યકર્તા વર્ષ દરમ્યાન ABVP ના રાષ્ટ્ર હિત વિચાર સાથે કાર્ય કરી શકે . અને સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા ની ટીમ ની ઘોષણા કરવામા આવી.

મોરબી નગર
અધ્યક્ષ : સંજયભાઈ વિરડીયા
ઉપાધ્યક્ષ : ડો. ભાવેશભાઈ જેતપરીયા
મંત્રી : અનંત જોબનપુત્રા
સહ મંત્રી : મનદીપસિંહ ઝાલા
સહ મંત્રી : સુનિલ રબારી
કેમ્પસ પ્રમુખ : ધ્રુવિલ ભીમાણી
સહ કેમ્પસ પ્રમુખ : જય ભાટીયા
કોષાધ્યક્ષ : જશવંતભાઈ મીરાણી
કાર્યાલય મંત્રી : મિત લીખીયા
સહ કાર્યાલય મંત્રી : કમલ સોની
છાત્રા પ્રમુખ : અંજલીબેન શુક્લ
સહ છાત્રા પ્રમુખ : વિભુતીબેન વનગરા
S.F.D સંયોજક : લાલજી પરમાર
S.F.D સહ સંયોજક : અક્ષય હીરણી
T.S.V.P સંયોજક : હિતેષ પરમાર
હોસ્ટેલ પ્રમુખ : રસીક પરમાર

કારોબારી સદસ્ય : કાનજી જીલરીયા
: પાર્થ દવે
: ચેતનસિંહ ચૌહાણ
: નૈનેશ મહેતા
: મુળુ ડાંગર

નો સમાવેશ થયો.

Comments
Loading...
WhatsApp chat