Billboard ad 1150*250

સાર્થક વિદ્યામંદિરના વિધાર્થીઓની ખેલમહાકુંભની યોગાસન સ્પર્ધામાં જિલ્લાકક્ષા માટે પંસદગી

0 54
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        રમત-ગમત,યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર તેમજ જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત ખેલમહાકુંભ-2019 તાલુકાકક્ષાની યોગાસન સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરના ખેલાડીઓએ જિલ્લાકક્ષા માટે  સ્થાન પ્રાપ્ત કર્યું.

જેમાં અંડર-14 માં શુક્લ હેતવ, રાઠોડ ભુપેન્દ્ર, અંબાસણા કૃષ્ણા અને ઊભડિયા નેન્સી તમામ ખેલાડીઓની જિલ્લાકક્ષા માટે પસંદગી થઈ છે તેમ સાર્થક વિદ્યામંદિરના વ્યાયામ શિક્ષક શૈલેષભાઇ પરમારે જણાવ્યું હતું.પસંદગી થયેલ  ખેલાડીઓ જિલ્લા કક્ષાએ મોરબી તાલુકાનુ નેતૃત્વ કરશે આ સિઘ્ઘી બદલ સાર્થક પરિવાર તેમજ સંસ્થાના પ્રમુખ કિશોરભાઈ શુક્લએ તમામને અભિનંદન પાઠવ્યા હતા.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat