Billboard ad 1150*250

ખેલ મહાકુંભમાં મોરબીની ઓમશાંતિ વિધાલયના વિધાર્થીઓ ઝળક્યા

0 85
Post ad 1

ખેલ મહાકુંભ 2019માં ઓમ શાંતિ ઇંગલિશ મીડીયમ સ્કૂલનાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. મહત્વનું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લા લેવલે બેડમિન્ટન યોજાઈ હતી. જેમાં બેડમિન્ટ અંડર 17 ભાઈઓમાં દિનેશ કિશનભાઇ શર્મા બીજા ક્રમે, બહેનોમાં પવિત્રા સિંઘ ત્રીજા ક્રમે,  સ્કેટિંગ સ્પર્ધામાં 500 મીટરમાં બહેનોમાં સુર રાડિયા પ્રથમ ક્રમે આવેલ  છે.

Post ad 2

અંડર 11 સ્કેટિંગ સ્પર્ધામાં ભાઈઓમાં ગૌસ્વામી પ્રિત બીજા ક્રમે અને બહેનોમાં ગ્રીષ્વા પરવાડીયા ત્રીજા ક્રમે આવેલ છે. અંડર-14 સ્કેટિંગ સ્પર્ધામાં ભાઈઓમાં રચિત ચંદારાણા ત્રીજા ક્રમે આવેલ છે. વિજેતા બનેલ તમામ ખેલાડીઓને સ્કૂલના ટ્રસ્ટી હિંમતભાઈ પટેલ અને ઉદયભાઇ રોકડેએ અભિનંદન પાઠવ્યાં હતાં અને સ્ટેટ લેવલે રમવા જવા માટે ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat