Billboard ad 1150*250

મોરબીના મકનસર પાસે વિધાર્થીઓએ કર્યો ચક્કાજામ

0 517

મોરબીના મકનસરથી વિધાર્થીઓ અભ્યાસ અર્થે મોરબી આવતા હોય છે.તેમાં વાંકાનેર ડેપો માંથી આવતી બસ સમયસર ન આવતી હોવાથી વિધાર્થીઓએ મકનસર પાસે ચક્કાજામ કર્યો હતો.વિધર્થિઓના ચક્કાજામને પગલે હાઈવે પર ૨ કલાકના ટ્રાફિકજામના દર્શ્યો સર્જાયા હતા.વિધાર્થીઓ દ્વારા ચક્કાજામની જાણ એસ.ટી.વિભાગને થતા તે તુરંત જ મકનસર ખાતે દોડી ગયું હતું અને વિધાર્થીઓને સોમવારથી બસ સમયસર થઇ જશે તેવી ખાત્રી આપવામાં આવી હતી.પરંતુ સામે વિધાર્થીઓએ પણ ચીમકી ઉચ્ચારી હતી કે બસ જો સોમવારથી સમયસરન થાયતો ફરી ચક્કાજામની ચીમકી આપી હતી.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat