

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ચંદ્રયાન-૨ વિષે પ્રોજેક્ટર સાથે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી મોડાસા અરવલ્લીના પ્રો. ડો. વેકરીયા દ્વારા ચંદ્રયાન-૨ વિષે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી
વિદ્યાર્થીઓએ પ્રોજેકટર દ્વારા ચંદ્રયાન-૨ ની સફળ ઉડાન તેમજ પૃથ્વીની દુર્લભ તસ્વીરો જોઇને આનંદ સાથે આશ્ચર્યનો ભાવ વ્યક્ત કર્યો હતો. “આર્યભટ્ટ” કોમ્યુનિટી સાયન્સ સેન્ટર મોરબીમાં “ચંદ્રયાન-2 ” આ બાબતે લેકચર આપી વિદ્યાર્થીઓ માટે સમય ફાળવ્યો અને સચોટ માર્ગદર્શન આપવા બદલ પ્રો. ડો વેકરીયાનો આર્ય ભટ્ટ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર મોરબીના એલ એમ ભટ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો



