Billboard ad 1150*250

મેરુપર પ્રાથમિક શાળામાં વિધાર્થીઓ ગરબે ધુમ્યા

0 70
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

જગત જનની માં અંબાની આરાધનાનું પાવન પર્વ ચાલુ રહ્યું છે ત્યારે માળિયા તાલુકાની મેરુપર પ્રાથમિક શાળામાં વિધાર્થીઓએ ગરબે રમીને માં અંબાની આરાધના કરી નવરાત્રીની ઉજવણી કરી હતી.

નવરાત્રી મહોત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે અને સૌ-માઈ ભકતો ગરબે ધૂમી માંની આરાધના કરે છે ત્યારે માળિયા તાલુકાની શ્રી મેરુપર પ્રાથમિક શાળામાં વિધાર્થીઓએ પરંપરાગત પહેરવેશ ધારણ કરી ગરબે ધુમ્યા હતા ને માં ના પાવન પર્વને દિપાવ્યું હતું.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat