Billboard ad 1150*250 Billboard ad 1150*250

જામનગરમાં યોજાયેલ ચિત્રસ્પર્ધામાં સાર્થક સ્કૂલનો વિદ્યાર્થી ઝળક્યો

મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં બાળકોને અભ્યાસ ઉપરાંત ઈત્તર પ્રવૃતિઓનું સવિશેષ માર્ગદશન અને ટ્રેનીંગ પૂરી પાડવામાં આવી રહી છે જેથી વિધાર્થીઓ ચિત્ર, રમતગમત ક્ષેત્રમાં પણ ઉજવવળ દેખાવ કરી રહ્યા છે તાજેતરમાં જામનગર ખાતેની ચિત્રસ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીએ ભાગ લીધો હતો.

એસોય એક્ષપ્લોરર્સ જામનગર દ્વારા ચિત્રસ્પર્ધાનુ તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાર્થક વિદ્યામંદિરમાં ધોરણ 9 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઉત્સવ કીર્તિકુમાર કાનાણીએ ભાગ લીધેલ જેનું પ્રમાણપત્ર જીજ્ઞેશભાઈ રામાણીના હસ્તે એનાયત કરી સમગ્ર શાળા પરિવાર વતી મુખ્ય સંચાલક કિશોરભાઇ શુક્લએ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat