


ગાંધીનગર ગુજરાત શૈક્ષણિક અને સંશોધન તાલીમ પરિષદ આયોજિત મોરબી જીલ્લા કક્ષાના કલા ઉત્સવ ૨૦૧૮ માં ટંકારાની લાઈફ લિંક્સ વિધાલયના વિધાર્થીએ પ્રથમ નંબર મેળવીને પરિવાર તથા શાળાનું ગૌરવ વધાર્યું છે.
ગાંધીજીની 150 મી જન્મજયંતિ ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત શૈક્ષણિક અને સંશોધન તાલીમ પરિષદ ગાઁધીનગર આયોજીત મોરબી જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ 2018 અંતર્ગત વકતૃત્વ સ્પર્ધામા ટંકારાની લાઇફ લિંકસ વિદ્યાલયના રાણવા મિથુન વી.એ પ્રથમ નંબર મેળવીને શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે.