નવયુગની વિદ્યાર્થીનીઓએ પીએમ મોદીને રાખડી મોકલી દીર્ધાયુંની પ્રાર્થના કરી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની વિદ્યાર્થીનીઓ દ્વારા કાશ્મીરમાં કલમ ૩૭૦ અને ૩૫ એ સરકારે હટાવતા ખુશી વ્યક્ત કરી છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રક્ષાબંધનના પર્વ નિમિતે ભગવાન તેમને દીર્ઘાયુ આપે અને ભારતના વિકાસ માટે નિર્ણયો લેતા રહે તેવા સંદેશ સાથે રાખડી મોકલી છે વિદ્યાર્થીનીઓ દ્વારા કરાયેલા સાતુત્ય અભિયાનને સંસ્થાના પ્રમુખ પી ડી કાંજીયાએ બિરદાવ્યું હતું  

Comments
Loading...
WhatsApp chat