


શ્રીમાળી બ્રાહ્મણ સર્વોદય મંડળ ટ્રસ્ટ મોરબી જ્ઞાતિના વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં જોડાવવા માટે વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ શ્રેયકર સેવાલય લખધીરવાસ મોરબી અથવા જયેશભાઈ ઓઝા દરબાર ગઢ રોડ ગાંડુભાઈ મીઠાઈ સામે એ બે સ્થળે તા. ૧૦-૧૧-૧૮ સુધીમાં પહોંચાડી દેવા માટે સંસ્થાના સેક્રેટરી જયેશભાઈ ઓઝાની યાદી જણાવે છે