


ટંકારા તાલુકા કોગ્રેસ ના આગેવાનો દ્વારા આજે સાંજે ૬ વાગ્યે રસ્તા રોકો આદોલન તથા ઘરણા યોજાયેલ ખેડૂતોને ખેત ઉત્પાદન ના પોષણ ક્ષમ ભાવો મળતા નથી શાકભાજી ડુંગળી વિગેરે જાણસો પાણી ના મુલે વેચવી પડે છે ખેડૂતો ની આડેધડ જમીનો સંપાદન કરાય છે પેટ્રોલ. ડિઝલ .વિજળી .પાણી .ખાતર .બિયારણ ના સતત ભાવો વધે છે ખેડૂતો અનેક સમસ્યા થી ઘેરાયેલ છે તે અગે વિરોધ રજુકરાયેલ ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ તથા સંગડન પ્રમુખ ભુપેન્દ્રભાઈ ગોઘાણી ,મહેશભાઈ લાઘવા જગદીશ ભાઇ દુબરીયા, અશોકભાઈ સંઘાણી ,છગનભાઇ કાનાણી ચમનભાઇ ભોરણીયા રૂસીમભાઇ ચૌઘરી ,જિજ્ઞેસભાઇ સરપંચ સહિત આજુબાજુ ગામડાઓના ખેડૂતો ઉપસ્થિત રહેલ તથા ટંકારા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયેલ

