Billboard ad 1150*250

મોરબીમાં સસ્તા અનાજની દુકાનોમાં જથ્થો સીઝ કરવામાં આવ્યો

0 73
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

       મોરબીમાં આવેલી સસ્તા અનાજની દુકાન અંગે મળેલી ફરિયાદ બાદ મામલતદાર સહિતની ટીમ દ્વારા સસ્તા અનાજની દુકાનમાં પડેલો શકાસ્પદ જથ્થો સીઝ કર્યો હતો

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતી થતી હોવાની ફરિયાદ જીલ્લા પુરવઠા વિભાગના અધિકારી એસ.જે.પટેલ ને માહિતી મળી હતી કે જેની સૂચનથી સીટી મામલતદાર જી.એચ.રૂપાપરા, નાયબ મામલતદાર પુરવઠા અને સર્કલ ઓફીસર ટીમ સાથે દુકાનમાં ચેક કરતા દીનેશભાઈ નામ વાળી લાયસન્સ હેઠળ ચાલતી સસ્તા અનાજની દુકાનમાં રહેલ અલગ અલગ જથ્થો ચેક કરતા તેમાં ઘઉં ૨૮૬૭ કિલો તેમજ ખાંડ ૪૪૦ કિલો જથ્થો જેની કીમતી રુપયા ૧૫૪૧૪ થાય છે તે શકાસ્પદ લાગતા તેને સીઝ કરવામાં આવ્યો છે અને મામલતદાર ટીમે આ મામલે પુરવઠા વિભાગને રીપોર્ટ સોપી આપ્પ્યો છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat