Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના શનાળા રોડ પરથી પાર્ક કરેલા બાઈકની ચોરી

મોરબી પંથકમાં બાઈક ચોરીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે જેમાં વધુ એક બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદી મનીષભાઈ હેમરાજભાઈ કૈલા નામના મહેશ્વરી યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનું બાઈક નં જીજે ૧૨ આર ૮૭૬૬ કીમત રૂ ૨૦,૦૦૦ વાળું તા. ૧૩-૧૦ ના રોજ શનાળા રોડ પરની બાવરવા હોસ્પિટલ નજીક પાર્ક કરેલું હોય જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે

Comments
Loading...
WhatsApp chat