


રાજ્યમંત્રી વાસણભાઇ અહિરે ટંકારાની મુલાકાત લઈને લતીપર ચોકડી નજીક ચાની કેબીન પર આહીર સમાજના આગેવાનો અને ટંકારા નગરજનો સાથે ચાય પે ચર્ચા કરી હતી.
રાજય સરકારના મંત્રી વાસણભાઈ આહિર દ્વારકા કાળિયા ઠાકોરના દર્શને જતા હોય દરમિયાન ટંકારા ખાતે આવેલ લતીપર ચોકડી પાસે ની આવેલ ચા ની કેબીન પર આહીર સમાજ અને નગરજનો સાથે ચાય પે ચર્ચા કરી હતી.

