જળ અભિયાન અંતર્ગત માનસર ગામનું તળાવ ઊંડું કરવાની કામગીરી શરુ

સુજલામ સુફલામ જળ અભિયાન અંતગૅત હળવદ તાલુકાના માનસર ગામ નુ તળાવ ઉડુ ઉતારવાની કામગીરી મંત્રી સૌરભભાઈ પટેલ હસ્તે કરાઈ ખેડુતોને પાણી બચાવવા અનુરોધ કયો,

રાજય સરકાર દ્વારા સુજલામ સુફલાફ જળ અભિયાશન અંતર્ગત તારીખ ૧મે થી ૩૧ થી મે સુધી કાયેક્રમ નુ આયોજન કરાયું છે ત્યારે હળવદ તાલુકાના માનસર ગામના તળાવ મા જળ અભિયાન અંતર્ગત કાયેક્રમ નુ આયોજન કરાયું હતું જેમાં મંત્રી સૌરભ પટેલ એ લોકો અને ખેડૂતો ઓની પાણી બચાવવા માટે અનુરોધ કર્યો હતો અને ખેડૂતો ઓને ખેતી માટે ટપક પદ્ધતિ અપનાવી પાણી નો બચાવ કરવા નો સંકલ્પ કરાયો હતો

સરકાર દ્વારા સુજલામ સુફલાફ જળ અભિયાન અંતર્ગત તારીખ ૧મે થી ૩૧ મી સુધી જળ અભિયાન અંતર્ગત હળવદ તાલુકાના માનસર ગામે તળાવ મા જળ સંચય અભિયાન અંતર્ગત કાયેક્રમ નુ આયોજન કરાયું હતું જેમાં રાજ્ય ના ઉર્જા મંત્રી સૌરભ પટેલ એ ઉપસ્થિત રહ્યા હતા અને સામતસર તળાવ નુ ઉડુ નુ આયોજન અને તળાવ ઉંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે ઉજા મંત્રી સૌરભભાઈ પટેલ પાણી બચાવવા માટે ખેડુતોઓ ટપક પદ્ધતિ અપનાવી અને બચાવવા ની હાંકલ કરી હતી અને તેમજ પાણી બચાવવા નો સમૂહ મા સંકલ્પ લેવડાવીયા હતો આપ્રસગે પૂવૅ મંત્રી જયંતિ ભાઈ કવાડીયા ધનશ્યામભાય ગોહિલ, માનસર ગામના સરપંચ સંજયભાઈ ગોહિલ, વનરાજ ગોહિલ, કેરશનભાઈ,હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ . .રજની ભાઈ સંઘાણી વલલ્બ ભાઈ પટેલ .જયેશભાઈ પટેલ નવિનભાય સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

 

 

 

Comments
Loading...
WhatsApp chat