મોરબીની નાલંદા વિધાલય ખાતે રાજયકક્ષાની વેઇટલીફટીંગ સ્પર્ધાનો પ્રારંભ

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવુંતીઓ વિભાગ,ગાંધીનગર દ્વારા આયોજિત અને જીલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૨૦૧૭ ની રાજય કક્ષાની વેઇટલીફટીંગ સ્પર્ધા આજથી તા.28 સુધી નાલંદા વિધાલય વીરપર ખાતે પ્રારંભ થયો છે.આ સ્પર્ધામાં સમગ્ર રાજ્ય માંથી અંદાજીત ૨૫૦ થી ૩૦૦ ભાઈઓ-બહેનો ભાગ લેશે.તેમજ વિજેતા થનાર સ્પર્ધકને મેડલ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવનાર છે.

Comments
Loading...
WhatsApp chat