મોરબી બજરંગ દળની જન્માષ્ટમી મહોત્સવની પ્રેક્ટીસનો પ્રારંભ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વિશ્વ હિંદુ પરિષદ તેમજ વિવિધ હિંદુ સંગઠનો દ્વારા દર વર્ષે જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવે છે અને મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજાય છે ત્યારે જન્માષ્ટમી મહોત્સવની તૈયારી માટે તા. ૦૧ થી પ્રેક્ટીસ શરુ કરવામાં આવશે

        વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ મોરબી જીલ્લાની યાદીમાં જણાવ્યું છે કે જન્માષ્ટમી મહોત્સવની પ્રેક્ટીસ તા. ૦૧-૦૮ થી શરુ કરવામાં આવશે તા. ૦૧ ને ગુરુવારથી દાણાપીઠ ગ્રાઉન્ડ, જેલ રોડ મોરબી ખાતે પ્રેક્ટીસ શરુ કરવામાં આવશે જે પ્રેક્ટીસ દરરોજ રાત્રે ૧૦ : ૩૦ થી ૧૧ : ૩૦ કલાક સુધી ચાલશે જેથી બજરંગદળના તમામ કાર્યકરોએ સમયસર પહોંચવા યાદીમાં જણાવ્યું છે  

Comments
Loading...
WhatsApp chat