મોરબીમાં રમતગમત માટેની કીટ વિતરણ કરવામાં આવી

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ મંડળના સભ્યોને રમત ગમતની કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય બ્રિજેશ ભાઈ મેરજા મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા મોરબી જિલ્લા યુવા રમત ગમત વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ અને નાકિયાભાઈ રવિભાઇ ચૌહાણ સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્વ મોરબી સુખદેવભાઈ દેલવાનેયા મોરબી શહર જોન સયોજક અને મોરબી નગર સંયોજક યોગેશ ભાઈ સોનગ્રા અને હિમાંશુ ભાઈ પરમાર તાલુકા સંયોજક રાજભાઈ પરમાર સહિતના આગેવનો આ કાર્યક્મમાં ઉપસ્થિત રહ્યા હતા આયોજક ના પ્રમાણે ૨૦ જેટલી કીટ વિતરણ કરવમાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat