મોરબી રઘુવંશી યુવક મંડળ દ્વારા રમત ગમત અને ડાન્સ સ્પર્ધા યોજાઈ

 

મોરબીમાં શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા સમાજના બાળકો માટે રમત ગમત, ડાન્સ અને વેશભૂષા હરીફાઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

જે સ્પર્ધામાં રમત ગમત હરીફાઈમાં ૨૫૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો જયારે ડાન્સ વેશભૂષા હરીફાઈમાં ૮૫ થી વધુ એન્ટ્રી આવી હતી દરેક હરીફાઈમાં પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ભૂલકાઓએ સુંદર ડાન્સ રજુ કર્યા હતા તો અવનવી વેશભૂષા ધારણ કરીને ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા

 

Comments
Loading...
WhatsApp chat