Billboard ad 1150*250

મોરબીમાં વિશ્વ એઇડ્સ દિવસે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

0 52
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        વિશ્વ એઇડસ દિવસ નિમિતે સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે જન જાગૃતિથી નવજીવન વિષય પર વકતૃત્વ સ્પર્ધાઓ યોજાઈ હતી જે સ્પર્ધામાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

Post ad 2

        સ્પર્ધામાં પ્રથમ ક્રમે વી સી હાઈસ્કૂલના વિદ્યાર્થી ભલગામી હીનાબેન, દ્વિતીય ક્રમે ભક્તિબેન અને તૃતીય ક્રમે માનસી વિજેતા બન્યા હતા જેને વિદ્યાર્થીને યોગ્ય પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા આવેલ તમામ વિદ્યાર્થીઓને એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવવા બદલ આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના એલ એમ ભટ્ટ અભિનંદન પાઠવ્યા છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat