Billboard ad 1150*250

વિશેષ : દિવાળીના ચોપડાપૂજનથી લઈને લાભ પાંચમ સુધીના મુર્હતો વિષે જાણો અહી…

0 229
Post ad 1

જય વિશ્વનાથ

શાસ્ત્રી જીગ્નેશભાઇ પંડ્યા તરફથી નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે દિવાળીના શુભ મુહુર્તો આપેલા છે

💐દીવાળી પર્વ  २०१९ 💐

Post ad 2

:~> ચોપળા લેવાનો મુર્હત

તા :- ૨૨-૧૦-૨૦૧૯ મંગળવાર (પુષ્ય નક્ષત્ર)

– સવારે :- ૯:૩૦ થી બપોરે ૧:૪૯ સુઘી ( ચલ,લાભ,અમૃત)

– બપોરે :- ૩:૧૫ થી સાંજ ના ૪:૩૯ સુધી (શુભ)

:~> રમા અએકાદશી

તા:- ૨૪-૧૦-૨૦૧૯ ગુરુવાર

:~> વાઘબારસ અને ધનતેરસ

તા:-૨૫-૧૦-૨૦૧૯ શુક્રવાર

– સવારે ૬:૩૯ થી સવારે ૧૦:૫૭ સુધી (ચલ,લાભ,અમૃત)

– બપોરે:+૧૨:૨૩ થી ૧:૪૮ સુધી (શુભ)

– સાજે ૪:૪૦ થી ૬:૦૬ સુધી ( ચલ)

રાત્રે ૯:૧૪ થી ૧૦:૪૯ (શુભ)

:~> કાળી ચૌદશ

તા:-૨૬-૧૦-૨૦૧૯ શનિવાર

:~> દિવાળી મુર્હત

તા:-૨૭-૧૦-૨૦૧૯ રવિવાર

– સવાર ના ૮:૦૬ થી ૧૨:૨૨ સુધી ( ચલ,લાભ,અમૃત)

Post ad 3

– બપોરે ૧:૪૮ થી ૩:૧૪ સુધી (શુભ )

સાંજ ના ૬:૦૫ થી ૧૦:૪૮ સુધી ( શુભ,અમૃત,ચલ)

:~> નુતન વર્ષ

તા :-૨૮-૧૦-૨૦૧૯ સોમવાર

:~> ભાઈબીજ

તા:-૨૯-૧૦-૨૦૧૯ મંગળવાર

:~> દુકાન ,ઓફીસ,કંપની,કારખાન,હોટલ વગેરે માટે ઉતમ મુર્હતો

અમૃતસિધ્ધીયોગ

તા:-૩૦-૧૦-૨૦૧૯ બુધવાર

– સવારે ૬:૪૧ થી ૯:૩૨ સુધી (લાભ અમૃત)

-સવારે ૧૦:૫૭ થી ૧૨:૨૨ સુધી ( શુભ)

લાભ પાંચમ

તા:- ૦૧-૧૧-૨૦૧૯ શુક્રવાર

સવાર ના :-૬:૪૨ થી ૧૦:૫૭ સુધી ( ચલ,લાભ,અમૃત)

બપોરે :- ૧૨:૨૨ થી ૧:૪૭ સુધી (શુભ)

પૂજ્ય શાસ્ત્રી શ્રી જીજ્ઞેશભાઇ પંડ્યા મોરબી વાળા

ભાગવતાચાર્ય , સાહીત્યાચાર્ય

 જ્યોતિષાચાર્ય ,એમ.એ સંસ્કૃત

(કાશી વારાણસી )ગોલ્ડ મેડાલિસ્ટ

મો.નં. 9426973819

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat