Billboard ad 1150*250

એસઓજી ટીમ એ ૧૫ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપ્યો.

0 418

મોરબી જીલ્લા પોલીસવડાની સુચના અનુસાર એસઓજી ટીમના પીએસઆઈની રાહબરી હેઠળની ટીમ વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા માટે પેટ્રોલિંગ કરતા હોય જે સમયે એસઓજી ખાનગી રાહે મળેલી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વર્ષ ૨૦૦૨ ની સાલમાં મારામારી કેસનો નાસતો ફરતો આરોપી કેગુ ઉર્ફે કેશુ કસનાભાઈ પરમાર રહે. આગાવાલા જી. દાહોદ વાળાને આજે દબોચી લઈને તેની ધોરણસરની અટક કરીને વાંકાનેર તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat