Billboard ad 1150*250

મોરબી નગરપાલિકાના કર્મચારીના પુત્ર સીએ પરીક્ષામાં ઉતીર્ણ

0 62
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબી નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીના પુત્રએ તાજેતરમાં સીએની પરીક્ષા પાસ કરીને પરિવાર અને મોરબીનું ગૌરવ વધાર્યું છે ત્યારે પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

        મોરબી નગરપાલિકાના કર્મચારી અને ઇન્ડિયન લાયન્સ ક્લબના ઉપપ્રમુખ અશોકભાઈ જોષીના પુત્ર સાગર જોષી ૨૦૧૯ માં સીએની પરીક્ષામાં પાસ થયો છે ત્યારે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહમાં સાગર અશોકભાઈ જોષીનું સન્માન કરવામાં આવ્યું હતું કચ્છ જીલ્લા ભાજપ પ્રભારી અને પૂર્વ એસટી નિગમ ચેરમેન બીપીનભાઈ દવેના હસ્તે સીએ સાગર જોષીને સન્માનિત કરવામાં આવ્યો હતો પુત્રની સિદ્ધિ બદલ પિતા અશોકભાઈ, માતા સોનલબેન અને ભાઈ દીપ જોષીએ શુભકામનાઓ પાઠવી છે 

Comments
Loading...
Share This
WhatsApp chat