Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદતાલુકાના સુસવાવ ગામે ઉકાળા વિતરણ

હળવદતાલુકાના સુસવાવ ગામે વર્તમાન સમયમાં સ્વાઇન ફુલનો કહેર ચારે બાજુ વર્તાઈ રહ્યો છે જેમાં સમય વીતી રહ્યો છે તેમ તેમ રોગચાળો વધી રહ્યો છે ત્યારે સેવાના ભાગરૂપે આજ રોજ હળવદ તાલુકાના સુસવાવ ગામેના લોકો તથા ત્યાં આજુ બાજુ વાળીવિસ્તાર ના મજુરી કરતા લોકોં એ પણ જોડાયા હતા. નાના ભુલકાવો સહિત ખુબજ મોટી સખ્યામાં લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો.આંગણવાડીની બહેનોએ આશાવર્કર બહેનોએ જહેમત ઉઠાવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat