



ગુજરાત રાજ્યમાં સ્વાઇન ફ્લુનો કહેર ફેલાયેલો છે ત્યારે મોરબી પણ સ્વાઇન ફ્લુના ભરડામાં આવી ગયું છે અને તેને રોકવા માટેસામજિક સંસ્થાઓ અને વ્યક્તિઓ મદદે આવી રહ્યા જેમાં આવતી કાલે મોરબીના સામાજિક કાર્યકર એવા રાજુ દવે,જનક રાજા અને જગદીશ બામભણીયા દ્વારા નહેરુ ગેટ ચોક સવારના ૯ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી માં સ્વાઇન ફ્લુથી બચવા માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવશે.

